IPL 2025 માં પંજાબ કિંગ્સે ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા. કેપ્ટન બદલાતાની સાથે જ આ ટીમનો અભિગમ પણ બદલાઈ ગયો છે.
IPL 2025 ની 13મી મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટ્સમેન પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવી ભારે પડી છે . IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નઈએ IPL 2025 માં પ્રથમ જીત મેળવી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025