બ્રાઝિલના સાઓ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સના પ્લેન સાથે મોટો અકસ્માત થયો હતો. ટેક્નિકલ ખામીના કારણે વિમાનમાં હવામાં આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર બંને પાઇલોટ પેરાશૂટની મદદથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
દક્ષિણ કોરિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઈને બોઈંગ 737-800 પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 85 લોકોના મોત થયા હતા.
દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાન દુર્ઘટના સામે આવી છે. કેનેડિયન એરલાઈન્સનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિની તાત્કાલિક કોઈ માહિતી નથી.
અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં 2 લોકોના મોત થયા હતા જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ પ્લેન એક વેરહાઉસ પર પડ્યું હતું.
અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ થયું છે. ફિલાડેલ્ફિયા એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ એક વિમાન ક્રેશ થયું. અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે
ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની, જ્યારે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું એક નાનું વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા
ગુરુવારે (૬ ફેબ્રુઆરી) પશ્ચિમ અલાસ્કાથી ગુમ થયેલ એક નાનું યુએસ વિમાન ક્રેશ થયેલું મળી આવ્યું છે, એમ યુએસ કોસ્ટ ગાર્ડે શુક્રવારે (૭ ફેબ્રુઆરી) જણાવ્યું હતું.
અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની. બુધવારે અમેરિકાના એરિઝોનામાં બે વિમાનો અથડાયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળના બાગડોગરાથી એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું. અધિકારીઓના અહેવાલ મુજબ, બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025