અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હવે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સ્ત્રી 2’ હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અગાઉ થિયેટરોમાં ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી.
દર અઠવાડિયે ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ થાય છે, પરંતુ કેટલીક ફિલ્મોનો ક્રેઝ તેમની રિલીઝ પહેલા જ જોવા મળે છે. ચાહકો પણ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ સ્ત્રી 2 વિશે ખૂબ જ ઉત્સાહિત હતા અને અપેક્ષા મુજબ, આ ફિલ્મે તેના દર્શકોને જરા પણ નિરાશ કર્યા નથી
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી-2 રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી જબરો પ્રતિસાદ મળી રહ્યો છે
'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ એક હોરર કોમેડી છે. ફિલ્મમાં એક સરકટા રાક્ષસનો આતંક જોવા મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે 'ચંદેરી ગાંવ'માં રિયલ લાઈફમાં કેટલીક એવી શક્તિઓનો અહેસાસ થયો હતો, જેના પછી માત્ર સ્ટાર્સ જ નહીં પરંતુ ડિરેક્ટરથી લઈને ક્રૂ સુધી બધા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025