|

ભારત સાથેના સંબંધોને લઇ અમેરિકાના સંરક્ષણમંત્રીએ કરી પ્રશંસા

બંને દેશો વચ્ચે સમાન દૃષ્ટિકોણ, સમાન મૂલ્યો આધારિત સંબંધોની મુખ્ય ભૂમિકા

By Samay Mirror Admin | June 02, 2024 | 0 Comments

ભારત સામે મેચ હારતા મેદાનમાં જ રડવા લાગ્યો આ ખેલાડી

ભારત સામેની મેચમાં હાર બાદ પાકિસ્તાનનો એક યુવા ખેલાડી મેદાનમાં જ રડવા લાગ્યો. રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા સામે સ્કોરથી ખૂબ જ નજીક આવીને મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ મેદાન પર જ રડવા લાગ્યો.

By samay mirror | June 10, 2024 | 0 Comments

T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન પહોંચ્યુ સેમીફાઈનલમાં

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8  તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

By samay mirror | June 25, 2024 | 0 Comments

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ડી ગુકેશની જીત પર વિરોધીઓએ ફિક્સિંગનો લગાવ્યો આરોપ

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે એક દિવસ અગાઉ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પરાજય આપ્યો હતો

By samay mirror | December 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1