મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા