બાંગ્લાદેશમાં હાલ સત્તા પરિવર્તનના કરને આંખ દેશમાં હિંસા ફાટી નીકળી છે . ત્યાર બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવામાં આવી, અરવલ્લીના બાયડમાંથી એક બાંગલાદેશી યુકને લોકો દ્વારા ઝપડી પોલીસને સોપ્યો હતો
બાંગ્લાદેશમાં હાલ સત્તા પરિવર્તનના કરને આંખ દેશમાં હિંસા ફાટી નીકળી છે . ત્યાર બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવામાં આવી, અરવલ્લીના બાયડમાંથી એક બાંગલાદેશી યુકને લોકો દ્વારા ઝપડી પોલીસને સોપ્યો હતો
બાંગ્લાદેશમાં હાલ સત્તા પરિવર્તનના કરને આંખ દેશમાં હિંસા ફાટી નીકળી છે . ત્યાર બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવામાં આવી, અરવલ્લીના બાયડમાંથી એક બાંગલાદેશી યુવકને લોકો દ્વારા ઝપડી પોલીસને સોપ્યો હતો
મળતી માહિતી અનુસાર બાયડના રમાસમાં છેલ્લા એક અઠવાડિયાથી આ બાંગ્લાદેશી યુવક રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લગતા ગામના કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. ત્યાર બાદ ગામના યુવકો દ્વારા આ બાંગ્લાદેશિ યુવકની પૂછપરછ કરતા યુવક ડરના માર્યો ફરાર થઇ ગયો હતો જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા શંકાના આધારે આ યુવકને ઝડપી પડ્યો હતો
બાયડના રમાસમાંથી ઝડપાયેલા આ યુવકના મોબાઈલની પોલીસ દ્વારા તપાસ કરતા તેનાં ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ બુશિરખાન હોવાનું ખુલ્લું સાથે જ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ અને લખાણો પણ બહાર આવ્યા હરતા. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું
આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે એસઓજીની ટીમ દ્વારા આબાંગ્લાદેશી યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સોશિયલ મીડીયામાં કરાયેલા વાંધાજનક પોસ્ટ બાબતે પણ તપાસ શરુ કરી દેવામાં આવી છે એસઓજી દ્વારા આ યુવક ગુજરાત કેવી રીતે આવ્યો અને રમાસ ગામે કેવી રીતે પહોચ્યો તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા યુવકનાં ફોનમાં ચેક કરતા બોયકોટ ઈન્ડિયા પ્રોડક્ટ નામની પોસ્ટ જોવા મળી હતી. જે બાદ ગ્રામજનોને શંકા જતા ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0