ભારતને આખરે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં મેડલ મળ્યો. વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ તમામની નજર અમન સેહરાવત પર હતી અને તેણે નિરાશ કર્યા ન હતા. તેની પ્રથમ ઓલિમ્પિકમાં જ પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.