|

અમન સેહરાવતે રચ્યો ઈતિહાસ, પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, PM મોદીએ આપ્યા અભિનંદન

ભારતને આખરે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં મેડલ મળ્યો. વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ તમામની નજર અમન સેહરાવત પર હતી અને તેણે નિરાશ કર્યા ન હતા. તેની પ્રથમ ઓલિમ્પિકમાં જ પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

By samay mirror | August 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1