રાજકોટમાં KBZ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતાં ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ પર સતત પાણીનો છંટકાવ કરીને તેને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે