સૌરાષ્ટ્રમાં મેળાનું ખુબ જ મહત્વ છે. સાથે જ એતિહાસિક અને ધામિક પરંપરા સાથે પણ મેળાનું અનેરું મહત્વ છે.સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતારનો મેળો ઘણો જ પ્રખ્યાત છે.તરણેતરનો મેળો ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્યએ તરણેતર મેળાની ઓળખ છે