અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે