અમદાવાદમાં ફરી એક વાર લાખો રૂપિયાની લુંટથી ચકચાર મચી ગયો છે. અમદાવાદમાં કર્ણાવતી કલબની સામેથી ૪૦ લાખની લુંટ થઇ હતી.
અમદાવાદમાં ગત રાત્રીએ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.જાહેરમાં તલવાર , બેઝબોલ જેવા હથિયારો સાથે ફલેટમાં 20 થિ 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો.
અમદાવાદમાં આવેલી માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા મારતા ક્લાસ વચ્ચે લાવીને તેનું માથું દીવાલ સાથે અથડાવીને બાદમાં તેને લાફા મારે છે.
રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ
નકલી IPS, નકલી ઓફિસ બાદ હવે નકલી કોર્ટ અને જજનો પર્દાફાશ થયો છે. આ કેસમાં ગુજરાતના અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ હતી. વ્યવસાયે નકલી ન્યાયાધીશ અને વકીલ તરીકે છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીનો આ ધંધો ચાલી રહ્યો હતો
અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં શખ્સે પોતાના પૂર્વ માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી હતી.
અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. શહેરમાં અમોડી રાત્રે ફટાકડાને કરને કબાડી માર્કેટમાં આગ લાગી અને તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લગતા સમગ્ર વિસ્તારમાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ભારે હોબાળો થયો હતો. લોકોએ હોસ્પીટલમાં તોડફોડ કરી હતી. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી તેમની સારવાર કર્યા બાદ બે વ્યક્તિના મોત થયા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો.
અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025