ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એક તરફ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રતન ટાટાની ફેવરિટ કંપની TCSના શેરો રોકેટ બની ગયા છે. શેર વધવાને કારણે રોકાણકારો પણ અમીર બની રહ્યા છે.