સીરિયામાં વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનનો અંત આવી ગયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે કે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી ગયા છે