પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર તાપાગઢ ખાતે બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. પુરપાટ ઝડપ આવતી કાર એક ઘર સાથે અથડાતા ચાર યુવાનોના મોત થયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.