તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ફસાયેલા કામદારો સાથે હજુ સુધી કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી,