અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની જાણ થતાં જ પહોંચીને ૨00 લોકોને બચાવી લીધા હતા. જો કે, આ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
ફાયર ઓફિસરએ જણાવ્યું કે આગ ઇસ્કોન પ્લેટિનમના 8મા માળે લાગી હતી. લગભગ ૨00 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બેભાન મહિલાને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ અપર કાબુ મેળવ્યો હતો. બોપલના ઇસ્કોન પ્લેટીનીયમનાં ૮માં માળે લાગેલી આગ ધીરે ધીરે ૨૨માં માળ સુધી પ્રસરી હતી.ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગમાં ફસાયેલા લોકોની બચાવ કામ ગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું . ઘટનામાં એક મહિલા ગંભીર રીતે દાઝયા હોવાનું જાણવા મળતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હત
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0