સરકાર ખાનગી મિલકતો પર કબજો કરી શકે તેવો જૂનો નિર્ણય ખાસ કરીને આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. મુખ્ય ન્યાયાધીશે 7 ન્યાયાધીશોના બહુમતી નિર્ણયને લખતા કહ્યું કે તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો હોઈ શકે નહીં, તેથી તેને સરકાર હસ્તક ન લઈ શકે.