મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે મંગળવારે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન NCP નેતા શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે