જામનગર જિલ્લામાં ગતરાત્રીના એક મોટો અકસ્માત થયો. ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન કાલાવડ રોડ પર સુવરદા ગામની સીમમાં ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન ક્રેશ થયા પછી, સમગ્ર વિસ્તાર આગ લાગવાથી ધુમાડાથી છવાઈ ગયો હતો.