જમ્મુ-કાશ્મીરમાં 9 દિવસમાં ત્રીજી વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર ગઈકાલે મોડી રાત્રે કઠુઆના પંચતીર્થી વિસ્તારમાં શરૂ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે, પરંતુ તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી