જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. જ્યાં એક મહિલાએ તેના 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.