સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય આ દિવસોમાં તેની ફિલ્મ થાંડેલને કારણે સમાચારમાં છે. અભિનેતાએ થોડા મહિના પહેલા શોભિતા ધુલિપાલા સાથે બીજા લગ્ન કર્યા હતા.