PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓએ આજે સૌપ્રથમ સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાતચીત પણ કરી હતી