ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો આજે સવારે 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે.