રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ મહેસાણા વિજાપુરમાં ૫.૯ ઇંચ વારસદ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ મહેસાણા વિજાપુરમાં ૫.૯ ઇંચ વારસદ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ મહેસાણા વિજાપુરમાં ૫.૯ ઇંચ વારસદ નોંધાયો હતો. જયારે તલોદમાં ૫ ઇંચ વારસદ, માણસામાં ૪.૯ ઇંચ, પ્રાંતિજમાં ૪ ઇંચ, રાધનપુરમાં ૪ ઇંચ, હિંમતનગરમાં ૩.૯ ઇંચ, મહેસાણામાં ૩.૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો
આ ઉપરાંત ડીસા, આણંદ અને પાલનપુરમાં ૩.૫ ઇંચ જેટલો વારસદ નોંધાયો હતો. જયારે ખેરાલુ, જોટાણા, દાંતીવાડામાં ૨.૮ ઇંચ તો કુકાવાવ, વધી અને દરમાં ૨.૪ ઇંચ વરસાદ થયો હતો. ખંભાત, વડગામ, મોડાસા, ખેરગામ અને સિદ્ધપુરમાં ૨ ઇંચ તો ડાંગ, કપડવંજ, થરાદ, ગોંડલ, શિહોરમાં ૧.૯ ઇંચ વરસાદ પડ્યો હતો
આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ માહોલ જોવા મળ્યો છે. જેમ સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૪૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગાંધીનગરના માણસા તાલુકામાં ૨.૯ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0