કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની હાલત ગંભીર છે. ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ તેના પર કડક કાર્યવાહી શરૂ કરી છે.