સલમાન ખાનની સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ થોડી શાંત હતી. પણ ફરી એકવાર તેનો જીવ જોખમમાં છે. મુંબઈના વરલીમાં ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી છે.