રાજકોટમાં દિવાળીની રાત્રે તથ્ય્કાંડ જેવો જ ગંભીર અકસ્માત થયો હતો. દિવાળીની રાત્રે પુરપાટ ઝડપે આવતી એક ફોર્ચ્યુંનર કારે લગભગ ૮થી ૯ જેટલા વાહનોને અડફેટે લીધા હતા
રાજકોટમાં દિવાળીની રાત્રે તથ્ય્કાંડ જેવો જ ગંભીર અકસ્માત થયો હતો. દિવાળીની રાત્રે પુરપાટ ઝડપે આવતી એક ફોર્ચ્યુંનર કારે લગભગ ૮થી ૯ જેટલા વાહનોને અડફેટે લીધા હતા
રાજકોટમાં દિવાળીની રાત્રે તથ્ય્કાંડ જેવો જ ગંભીર અકસ્માત થયો હતો. દિવાળીની રાત્રે પુરપાટ ઝડપે આવતી એક ફોર્ચ્યુંનર કારે લગભગ ૮થી ૯ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ૫ થી ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કરના લીધે વાહનોમાં પણ નુકશાન થયું હતું. કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે
https://www.instagram.com/reel/DBzhiw5sqhk/?utm_source=ig_web_button_share_sheet
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી એક કારે ૮ થી ૯ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે વાહનોમાં ઘણું નુકશાન થયું હતું .આ અકસ્માતમાં ૬ થી ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. પરંતુ અકસ્માતના પગલે ઘણા સમય સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર ચાલક નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ માલવિયા પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0