ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં વસંત પંચમીની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. દેવી સરસ્વતીની મૂર્તિના વિસર્જન દરમિયાન ચેક ડેમમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા.