અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બની રહ્યા છે. અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા દરોડાના વિરોધમાં ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા