હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?