ઉમેદવારો બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 70મી સંયુક્ત પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. રવિવારે પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025