|

ચુંટણી પૂરી થતા જ જનતાને ઝટકો, હાઈવેની મુસાફરી થઈ મોંઘી, આજથી ટોલ ટેક્સમાં થયો મોટો વધારો

NHAI એ  દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે

By samay mirror | June 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1