ગૃહ મંત્રાલયે ભારતના તમામ પોલીસ દળોને સૂચના જારી કરી છે. આ સરકારી આદેશમાં, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તેમને તેમના સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ દર બે કલાકે કેન્દ્રને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે. મંત્રાલય રાજ્યમાં સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર ખોલવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તીગણતરી ભવન ખાતે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) એપ લોન્ચ કરી. આ એપ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો છે. આ ઢંઢેરામાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે. જ્યાં તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ 651 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ રાણીપમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવશે. ગઈકાલે સપા પ્રમુખ અખિલેશ યાદવે ગંગામાં સ્નાન કર્યું હતું અને આજે અમિત શાહ સંગમમાં સ્નાન કરશે
દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે બધા પક્ષો પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. ભાજપ દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો અને ભાજપને મોટી જીત મળી. દિલ્હીમાં જીત બાદ ભાજપના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે
બુધવારે મોડી રાત્રે લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો ઠરાવ પસાર કર્યો. વક્ફ બિલ પસાર થયા પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તમામ સાંસદોના સમર્થનથી મંજૂરી આપવામાં આવી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025