બુધવારે મોડી રાત્રે લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો ઠરાવ પસાર કર્યો. વક્ફ બિલ પસાર થયા પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તમામ સાંસદોના સમર્થનથી મંજૂરી આપવામાં આવી હતી