બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે તેમની ફિલ્મ ફુલે પર CBFC દ્વારા કરવામાં આવેલા કાપ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપના જાતિવાદી નિવેદન બાદથી હોબાળો મચી ગયો છે. તેમણે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025