મહારાષ્ટ્રમાં એક ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. શાહપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. આ અકસ્માતમાં 9 બાળકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જર્જરિત મકાન પાસે રૂદ્રી (શિવલિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રુદ્રી બાંધતા બાળકો પર ઘર તૂટી પડ્યું.
જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો.
મધ્યપ્રદેશના દતિયામાં બુધવારે રાજગઢ કિલ્લાના નીચેના ભાગમાં આવેલી 400 વર્ષ જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025