દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. કચ્છના ખાવડામાં આજે વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવારે રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે.
વલસાડમાં ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામના ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
હરિયાણાના સોનીપતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે રવિવારે સવારે 3.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજના ભૂકંપના કારણે લગભગ 10 કિલોમીટર ભૂગર્ભમાં હલચલ અનુભવાઈ હતી
વલસાડમાં આજે વહેલી સવારે ૪.૪૫ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતા નોંધવામાં આવી છે
દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે 6.40 વાગ્યે બિહારના પટના સહિત અનેક જિલ્લાઓમાં ધરતી ધ્રૂજી ગઈ હતી
તિબેટ અને નેપાળમાં આજે ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારત અને બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025