|

ભારે વરસાદને કારણે ખંભાળિયામાં મકાન ધરાશાયી,૩ લોકોના મોત

દ્વારકામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અકસ્માત સમયે ઘરમાં 6 લોકો હાજર હતા. માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

By samay mirror | July 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1