|

ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

By samay mirror | October 05, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1