આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.