દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સોમવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025