પશ્ચિમ  બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં  7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.