આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા
સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે
કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે
વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાની તર્જ પર દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પાર્ટી હવે આજથી દિલ્હી ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. સવારે 8.30 વાગ્યે રાજઘાટથી યાત્રા શરૂ થશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025