રાજકોટ જીલ્લાના પડધરી પાસે આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જાતો હોવાથી ગણતરીની મીનીટો માં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

રાજકોટ જીલ્લાના પડધરી પાસે આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જાતો હોવાથી ગણતરીની મીનીટો માં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટની જાણ થતા જ પડધરી પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
હાલ રાત્રીના સમયે લાગેલી આગ પર હજુ સુધી કાબુ મેળવ્યો નથી.રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરની ફાયર વિભાગની ટીમ પણ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો કરી રહી છે.
ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો જથ્થો હોવાથી ગણતરીની મીનીટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આગનાં લીધે ફેકટરીમાં રહેલ પ્લાસ્ટીક અને રો- મટીરીયલ આગમાં બળીને ખાખ થઇ ગયું હતું. આગનાં લીધે ઘણું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0