રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે
રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે
રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. શિવાલય ખાતે તેઓ દર્શન કરવા ગયા હતા. જ્યા શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેથી મંદિરમાં ઉભેલા રેસર ગ્રુપના સભ્ય અને જાગૃત યુવકે તાત્કાલિક CPR આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છત્તા શ્વાસ ચાલુ થયા ન હતા. ત્યારબાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પર હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના CCTV પણ સામે આવ્યા છે.
https://x.com/AnandPanna1/status/1859072817939050697
આ ઘટનાની મળતી વિગતો મુજબ વલસાડ તાલુકાના પારનેરા ગામના સેકન્ડ ગેટ ખાતે રહેતા 65 વર્ષીય કિશોરભાઈ પટેલ નજીકમાં જ ફાઇબર રિપેરીંગનું કામ કરતા હતા. પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં આરતી ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ સેવા આપતા હતા. ત્યારે કિશોરભાઈ નિત્ય ક્રમ મુજબ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં રોજ દર્શન કરવા જતાં હતાં. આજે પણ કિશોરભાઈ રોજની જેમ શિવાલયમાં શિવજીના દર્શન કરવા આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0