IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર  કિંગ્સે પોતાનો કેપ્ટન બદલ્યો છે. 11 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં એમએસ ધોની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તે ટીમને વિજયના માર્ગ પર ન મૂકી શક્યો