અમદાવાદના ધંધુકા- રાયકા હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ૨ લોકોના મોત નીપજ્યા હતા લ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.