કેશોદના મઘરવાડા નેશનલ હાઇવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માતસર્જાયો હતો. બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થતા એક મહિલા સહીત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.